Posts

Showing posts from July, 2024

ચીખલીના મજીગામની શિક્ષિકા છાયા પટેલ ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

Image
ચીખલીના મજીગામની શિક્ષિકા છાયા પટેલ ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

નવસારી ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અંગેની બેઠક યોજાઇ.

Image
  નવસારી  ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અંગેની બેઠક યોજાઇ. આજરોજ તા.1 ઓગસ્ટથી તા.8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર હોય, રાજ્યની મહિલાઓના સર્વાંગી વિકાસના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વિગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર બેઠક યોજાઈ હતી. આજરોજ તા.1 ઓગસ્ટથી તા.8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર હોય, રાજ્યની મહિલાઓના સર્વાંગી વિકાસના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વિગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર બેઠક યોજાઈ. @CMOGuj   @WCDGujarat   @InfoNavsariGoG   pic.twitter.com/gaKRcuh8R1 — Collector & DM Navsari (@CollectorNav)  July 29, 2024

Khergam (Pomapal): પોમાપાળ પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો.

Image
 Khergam (Pomapal): પોમાપાળ પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ ખાતે  બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ત્રણ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી,  બાળગીતો, બાળ અભિનય ગીત, બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. 

Khergam (shamla faliya): શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો.

Image
 Khergam (shamla faliya): શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે  બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ચાર સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી,  બાળગીતો, બાળ અભિનય ગીત, બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. 

Khergam (Vad) :ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે બાળમેળો યોજાયો.

Image
  Khergam (Vad) :ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા  ખાતે  બાળમેળો યોજાયો. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા  ખાતે  બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ પાંચ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, વેશભૂષા, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી,  બાળગીતો, બાળ અભિનય ગીત, બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. 

Khergam (vav): રાઘવા ફળિયા પ્રાથમિક વાવ શાળામાં બાળમેળો યોજાયો.

Image
Khergam (vav): રાઘવા ફળિયા પ્રાથમિક વાવ શાળામાં બાળમેળો યોજાયો. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની રાઘવા ફળિયા પ્રાથમિક શાળા વાવ ખાતે  બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ત્રણ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી,  બાળગીતો, બાળ અભિનય ગીત, બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. 

Dahod|Limkheda| Devgadbaria| Jhalod| Fatepura|Dhanpur| Sanjeli| Singhvad| Dahod|History Of Dahod | Best Places In Dahod | Historical Significance Of Dahod

Image
Dahod|Limkheda| Devgadbaria| Jhalod| Fatepura|Dhanpur| Sanjeli| Singhvad| Dahod|History Of Dahod | Best Places In Dahod | Historical Significance Of Dahod દાહોદનો ઇતિહાસ | દાહોદમાં શ્રેષ્ઠ સ્થળો | દાહોદનું ઐતિહાસિક મહત્વ  દાહોદ એ ભારતના ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં દૂધમતી નદીના કિનારે આવેલું નાનું શહેર છે. એવું કહેવાય છે કે તેનું નામ સંત દધીચી પરથી પડ્યું છે, જેમનો દધુમતી નદીના કિનારે આશ્રમ હતો. દાહોદ પ્રદેશ બાવકાનું ઘર છે, જે દાહોદથી અગિયાર કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં સ્થિત પુરાતત્વીય અજાયબી છે. એવું કહેવાય છે કે પત્થરોથી બનેલું અને કામસૂત્રોના કોતરવામાં આવેલા દ્રશ્યોથી સુશોભિત આ માળખું એક વેશ્યાએ બાંધ્યું હતું. આ આર્કિટેક્ચરલ અજાયબી ચાંપાનેરના મહારાજાના સમૃદ્ધ શાસન દરમિયાન બનાવવામાં આવી હતી. તેને દાહોદ જિલ્લાના ખજુરાહો તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાન મહારાજા સિદ્ધરાજ જયસિંહે વિક્રમ સંવત 1093 માં માલવા રાજ્ય પર આક્રમણ કર્યું, અને પછીના બાર વર્ષ સુધી દાહોદમાં પડાવ નાખ્યો. સિદ્ધરાજની પ્રચંડ સેનાએ એક જ રાતમાં છાબ તલાવ (ટોકરી તળાવ)નું નિર્માણ કર્યું. તેની સેનાના દરેક સૈનિકે રાતોરાત એક ત...

શિક્ષિત ગુજરાત, દીક્ષિત ગુજરાત : રંગપુર પ્રાથમિક શાળા તા. વાંસદા જિ.નવસારી

  શિક્ષિત ગુજરાત, દીક્ષિત ગુજરાત : રંગપુર પ્રાથમિક શાળા તા. વાંસદા જિ.નવસારી #DrKuberDindor #GujaratEducation #ShalaPraveshotsav #Education #SchoolEducation  #Gujarat #GujaratModel

નવસારી જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારમાં રોગચાળો ન ફેલાઇ તે માટે દવાનો છંટકાવ કરાયો :

Image
  નવસારી જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારમાં રોગચાળો ન ફેલાઇ તે માટે દવાનો છંટકાવ કરાયો : નવસારીઃ શનિવારઃ નવસારી જિલ્લામાં પુરના પાણી ઓસર્યા બાદ સાફ-સફાઈની સાથે જંતુનાશક દવાઓના છંટકાવ સહિતની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી રહી છે. નવસારી-વિજલપોર નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં સફાઇ કર્મીઓની ટીમો દ્વારા સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.  જેમાં ખાસ કરીને નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તાર ભેંસતખાડા, હિદાયત નગર, મચ્છી માર્કેટ, બંદર રોડ, તાસ્કદ નગર, રીંગરોડ વેરાવળ, કાછીયાવાડી, મિથિલા નગરી, પીજી ગાર્ડન થી ગ્રીડ રોડ,  કાલિયાવાડી રોડ, રામજીખત્રી તેમજ જિલ્લાના પુર અસરસ્ગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી હતી. સાથે સાથે રોગચાળો ન ફેલાય તે માટે દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. નવસારી જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારમાં રોગચાળો ન ફેલાઇ તે માટે દવાનો છંટકાવ કરાયો : નવસારીઃ શનિવારઃ નવસારી જિલ્લામાં... Posted by  Info Navsari GoG  on  Saturday, July 27, 2024

ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં મેંગુસી હોસ્પિટલ, બીલીમોરા અને રેફરલ હોસ્પિટલ,ગણદેવી ખાતે વિવિધ વૉર્ડની મુલાકાત

Image
  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં મેંગુસી હોસ્પિટલ, બીલીમોરા અને રેફરલ હોસ્પિટલ,ગણદેવી ખાતે વિવિધ વૉર્ડની મુલાકાત રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં મેંગુસી હોસ્પિટલ, બીલીમોરા અને રેફરલ હોસ્પિટલ , ગણદેવી ખાતે વિવિધ વૉર્ડની મુલાકાત લઈ... Posted by  Naresh Patel  on  Friday, July 26, 2024

નવસારી શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું :

Image
 નવસારી શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું :  નવસારી-વિજલપોર નગરપાલિકા અને સુરત મહાનગરપાલિકાના સ્વચ્છતા કર્મીઓ સાથે મળીને શહેરની સફાઇની કામગીરીમાં જોડાયાઃ   નવસારીઃ શનિવારઃ- નવસારી જિલ્લામાં પુરના પાણી ઓસર્યા બાદ સાફ-સફાઈની સાથે જંતુનાશક દવાઓના છંટકાવ સહિતની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. નવસારી-વિજલપોર નગરપાલિકા અને સુરત મહાનગરપાલિકાની સંયુકત ટીમોના સફાઈ કર્મચારીઓએ મળીને સફાઈની કામગીરીમાં જોડાયા છે. નવસારી શહેરમાં ખાસ કરીને ભેંસતખાડા, કાશીવાડ, રીંગરોડ, રૂસ્તમવાડ, બંદર રોડ, દશેરા ટેકરી જેવા વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા બાદ સફાઈની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સાથે સાથે રોગચાળો ન ફેલાય તે માટે દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં પુરના પાણી ભરાયા હતા. જેના કારણે કાદવ-કીચડની ગંદકી ફેલાઈ હતી. આજે પાણી ઓસર્યા બાદ સત્વરે સફાઈ કર્મચારીઓ દ્વારા યુધ્ધના ધોરણે સફાઇ કામગીરી હાથ ધરી ગલી-મહોલ્લાની સફાઈ કરીને દવાનો છંટકાવ કર્યો છે.    નવસારી શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવ...

ગણદેવી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી :

Image
 ગણદેવી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી :    નવસારી : શનિવાર: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં નીચાણવાળા વિસ્તાર તેમજ નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યા હતાં. પુરના પાણી ઓસર્યા બાદ ખાસ ઝુંબેશરૂપે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત ગણદેવી તાલુકાના ઉંડાચ લુહાર ફળિયા થી વાણીયા ફળિયા નેશનલ હાઇવે-૪૮ ના બ્રીજ પાસે પુરમાં તણાઇ આવેલા ઝાડી-ઝાંખરા, પ્લાસ્ટીક તેમજ અન્ય કચરાની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી વાહન ચાલકોને રોજબરોજની અવરજવરમાં રાહત મળશે. ગણદેવી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી : નવસારી : શનિવાર: ઉપરવાસમાં ભારે વરસાદને... Posted by  Info Navsari GoG  on  Saturday, July 27, 2024

ખેરગામની શામળા ફળિયા પ્રા. શાળામાં શિક્ષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા

Image
ખેરગામની શામળા ફળિયા પ્રા. શાળામાં શિક્ષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા અખિલ ભારતીય શિક્ષા સમાગમ ૨૦૨૪ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરીયલ (ટીએલએમ) અને પાયાના સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન (એફએલએન) દિવસની ઉજવણી શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં બાળકોને સૌપ્રથમ ટીએલએમનું મહત્વ, જરૂરી સામગ્રી આપવામાં આવી હતી. બાલવાટિકા, ધોરણ ૧, ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ની ટીમ બનાવી કામગીરી સોંપવામાં આવી હતી. જયારે એફએલએનમાં શિક્ષકોએ બાયસેગના માધ્યમથી કાર્યક્રમ નિહાળી બાળકોનો જ્ઞાનાત્મક વિકાસ, આત્મવિશ્વાસ શીખવાની ક્ષમતા જેવા હેતુઓમાં પ્રગતિ થાય એ સાર્થક કરવા બાળકોને શાળા પરિવાર વતી શિક્ષકો પ્રિયંકા દેસાઈ અને શીતલબેન પટેલે સમજ આપી હતી.

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

 નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024

નિપુણ વર્ગ સાધન સહાયક સાધન સામગ્રી (ધોરણ ૧,૨)નાં ઉપયોગ માટેનાં ઉપયોગી વિડિયો

Image
નિપુણ વર્ગ સાધન સહાયક સાધન સામગ્રી (ધોરણ ૧,૨)નાં ઉપયોગ માટેનાં ઉપયોગી વિડિયો _______________________________________ ______________________________________ _______________________________________ _______________________________________ _______________________________________