ચીખલી તાલુકાના શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન, સુરખાઇ ખાતે તા.8,9,10 નવેમ્બર 2024 દરમ્યાન ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન.

ચીખલી તાલુકાના શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન, સુરખાઇ ખાતે તા.8,9,10 નવેમ્બર 2024  દરમ્યાન ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન.


આ કાયૅકમને સિસ્ટમેટીક અને પદ્ધતિસર આયોજન થકી આપણે  આગણે સૌ પ્રથમવાર  આયોજન કરવામા આવેલ‌ છે જેમા ભાગ લેવા રજીસ્ટ્રેશન કરવુ ખુબ જરૂરી છે.

1. આદિવાસી સમાજના નવયુવાનોને ધંઘા-રોજગાર માટે  તાલીમબદઘ  અને સેમિનાર થકી પેકટીકલ , જ્ઞાન થકી આપને આકર્ષિત કરવામા આવશે.

2 આ કાયૅકમમા 50000લોકો મુલાકાત લેનાર છે

 ભારત સરકારના કેન્દ્રીય રોજગાર કેન્દ્ર દ્વારા નોધણી કરવામા આવશે

3. હાલ સુરતમા આ‌ભારત સરકારના કેન્દ્રીય રોજગાર ક્ષેત્રમાં તાલીમ   લઈ રહેલા વિધાથીર્ઓને તાલીમ પુણૅ થયા પછી સરકારના સાહસ એકમોમા નોકરી માટે ગેરંટી આપી ભરતી કરવામા આવે છે

4. આપણા નજીકમા આવેલા સચીન વાપી તેમજ બીલીમોરા અને હજીરા જેવા‌ વિસ્તારોમાંથી આવેલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં  હજારો નવયુવાનો કોઈપણ જાતના સિક્યોરિટી વગર  નોકરી  કરી રહ્યા છે તેમા તાલીમ સાથે પોતાનામા રહેલ હુન્નર થકી  આગળ નોકરી સિક્યોરિટી સાથે કરી શકાય.

5. આપણા સમાજમાં નવયુવાનોને યોગ્ય દિશા અને તાલીમ  સાથે માગૅદશૅન આપવામાં આવેતો ધંઘા-રોજગાર માટે નાણાંકીય સહાય પ્રાપ્ત થાય તો પોતાનો  ઉધોગ પણ સ્થાપીને આગળ આવી‌ શકાય તેમ છે

6.આપણા સમાજના કેટલાક નવષુવાનેએ નોકરી છોડી ધંઘા તરફ વળતા તેઓ સફળતા પ્રાપ્ત કરી વર્ષ મા કરોડ રૂપિયાનુ ટનૅ ઓવર કરે છે.

7.આવા સફળ નવયુવાનો આ ઉધોગ સાથે સંકળાયેલા સમાજમા  નવયુવાનો ધંઘા ઉધોગ માટે આજે આપણને  પ્રોત્સાહિત કરી રહ્યા છે.

8 આજે  તમે ક્રેડીટ સોસા સ્થાપી એમા ધીરાણ આપી શકો,તેમજ પ્રાકૃતિક ખેતી સાથે શાકભાજીનુ પોડકશન‌ કરી સારી કમાણી કરી શકાય, સોલર તેમજ આધુનિક ટેકનોલોજી સાથે Drone જવા કેમેરા સાથે ખેતી ઉત્પાદન ક્ષેત્રે આગળ વધી શકાય તેમ છે.તેમજ

અનેક ધંઘા કરી આપણે કમાણી કરી, ઉધોગ તરફ આગળ વધી શકાય.

આવા અનેક ધંધા સાથે આ વખતે SC-ST હબ પણ નાણાંકીય સહાય પુરી પાડે છે જે પણ ઉપસ્થિત રહેનાર છે.

 જેથી આ ટાઈબલ ટ્રેડ મા પ્રથમવાર દ . ગુજરાત મા સુરખાઈ ખાતે યોજાઈ રહયો છે ભાગ લેવા ચુકશો નહી.

  -આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવો-

આજે આદિવાસી સમાજ આધુનિક યુગ મા ફસાઈ ચુક્યા છે આ વાસ્તવિકતા સાથે નવયુવાનો સમાજની સાચી સંસ્કૃતિ ની દિશામા લઇ જવા વડીલોની ફરજ છે

જેનાથકી આપણાસમાજનીઓળખ, અસ્તિત્વ અને ભાષા-બોલી જાળવવી આપણી પ્રાથમિક ફરજ છે

 જે સૌ નવયુવાનોએ એને સમજે

પાલન કરે અને તેનું મહત્વ સમજે તેનામાટે આ મેળાનુ આયોજન કરવામા આવેલ છે

 -સાહિત્ય-સંશોધન અને સંપાદકો-

આજે આદિવાસી સમાજમા આપણા સમાજની દેવી-દેવતાઓ વાજિંત્ર તેમજ આપણા રીત રીવાજો  અને આપણી સંસ્કૃતિ થકી ઘણા એવા રીત રીવાજો સ્થાનિક  બોલી-ભાષા  જે લૃપત થતી જાય છે જેની જાળવણી અને સાચવણી આવા સાહિત્યકારો દારા સચોટ અને ઓથોન્ટીસીટી આપી ઓળખ જાળવી શકાય, એને સૌ સાહિત્ય કારો આગળ આવી નવયુવાપેઢી ને  પ્રોત્સાહિત કરી શકાય.

   આપણા સમાજમાં સ્વરોજગાર મઃટે ટ્રાઈબલ ટ્રેડ ફેરમા 100 જેટલા ધંઘા માટે સ્ટોલની નોધણી થઈ ચુકી છે.

  આ ટ્રાઈબલ ટ્રેડ ફેર મા પચાર-પસાર માટે ટીમ કાયૅરત થઈ ગઈ છે.

નાણાંકીય સમિતિને જવાબદારી આપી સમિતિ કયૅરત કરી દેવામા આવેલ છે.

વિવિધ મહિલા ઓને જોડવા આ ધંઘા રોજગાર મઃટે મહિલા સમિતિ કાયૅરત કરી દેવામા આવૈલ છે

ટુક સમયમા આપણને બેનરો હોડિગસ આપણા ચાર રસ્તાઓ ઉપર જોવા મળશે

 સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષણનું કેન્દ્ બને તે માટે તૈયારીમાં કરી દેવામા આવેલ છે

  સરકારના જુદા-જુદા સાહસોમા જાણ કરી એમને પઘારવા આમંત્રણ આપી દેવામાં આવેલ છે.

 સમગ્ર ગુજરાતમાં થી આપણા સમઃજના નવયુવાનો આ કાયૅકમમા વડીલો તેમજ મહિલાઓ અંને સમાજના અગ્રણીઓ સાથે આ ટાઈબલ ટ્રેડ ફેર નો લાભ લેવા ચૂકશો નહી..

 

  આયોજક

 સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય

Comments

Popular posts from this blog

અંબિકા નદીમાં જળસ્તર સંદર્ભે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ...

ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: