આપણો તિરંગો, આપણું ગૌરવ – નવસારી જિલ્લો

  આપણો તિરંગો, આપણું ગૌરવ – નવસારી જિલ્લો

આપણો તિરંગો, આપણું ગૌરવ – નવસારી જિલ્લો " હર ઘર તિરંગા " અભિયાન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના વ્યક્ત કરી નવસારીઃ ગુરુવાર: ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભવ્યાતિભવ્ય ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રની પ્રગતિમાં સિંહફાળો આપે અને રાષ્ટ્રપ્રેમનું મહત્વ સમજે તે માટે આજરોજ રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા તથા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગાનું મહત્વ, રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવવા માટે ... તિરંગા મેરી શાન, મારો રાષ્ટ્રધ્વજ જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાની દેશભાવના પ્રગટ કરી હતી . હર ઘર તિરંગા અભિયાનમાં શાળાના વિધાર્થીઓ અલગ અલગ માધ્યમથી દેશભક્તિની કલાકૃતિ રજુ કરીને હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવી રહ્યા છે . ૦૦૦૦૦ #TeamNavsari

આપણો તિરંગો, આપણું ગૌરવ – નવસારી જિલ્લો " હર ઘર તિરંગા " અભિયાન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રાષ્ટ્રપ્રેમ...

Posted by Info Navsari GoG on Thursday, August 8, 2024

Comments

Popular posts from this blog

નવસારી જિલ્લાની જમાલપોર પ્રાથમિક શાળામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી.

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

Navsari news: નવસારી જિલ્લાના ૫૮ ગામોમાં મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝનના કામોનું ખાતમુહૂર્ત કરાયું.