ગણદેવી તાલુકાના બીલીમોરા ખાતે પ્રભુ શ્રી જગન્નાથજીની રથયાત્રા નગરચર્યા પર નીકળી હતી.

ગણદેવી તાલુકાના બીલીમોરા ખાતે પ્રભુ શ્રી જગન્નાથજીની રથયાત્રા નગરચર્યા પર નીકળી હતી.

તારીખ ૦૭-૦૭-૨૦૨૪નાં  દિને ગણદેવી તાલુકાના બીલીમોરા ખાતે ભાવિક ભક્તો પ્રભુ શ્રી જગન્નાથજીનાં રથને તેમના નિવાસ સ્થાનેથી રથયાત્રા લઈ નગરચર્યા પર નીકળ્યા હતા. જેમાં બીલીમોરા વિસ્તારનાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયાં  હતા. અને પ્રભુ જગન્નાથજીનાં આશીર્વાદ મેળવ્યાં હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ સહિત અગ્રણી આગેવાનો, નાયબ પોલિસ અધિક્ષકશ્રી ( વિભાગીય), ચીખલીનાં માનનીય શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ આ રથયાત્રામાં જોડાયા હતા. 

શ્રી નરેશભાઈ પટેલે પ્રભુ સમક્ષ નતમસ્તક રહી સૌના કલ્યાણની તથા સર્વે સન્તુ નિરામયાની કામના કરી સૌને જય જગન્નાથ પાઠવ્યા હતાં.

આજરોજ પ્રભુ શ્રી જગન્નાથજી ભક્તોને દર્શન આપવા, તેમના દુઃખડા હરવા માટે રથયાત્રા લઈ નગરચર્યા પર નીકળ્યા છે ત્યારે,...

Posted by Naresh Patel on Sunday, July 7, 2024

જય જગન્નાથ

Posted by Naresh Patel on Sunday, July 7, 2024

Comments

Popular posts from this blog

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

અંબિકા નદીમાં જળસ્તર સંદર્ભે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ...

Navsari news : કચરામાંથી કંચન બનાવતી નવસારી નગરપાલિકા