Bhavanagar : જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરશ્રી આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
Bhavanagar : જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરશ્રી આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
ભાવનગર સાગવાડી ખાતે ૧૫૦ જેટલા નાગરિકો સેલ્ફી પડાવી મતદાન કરવા કટીબધ્ધ બન્યાં અને અન્યોને પ્રોત્સાહિત કર્યાં. હાલ જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરશ્રી આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ સેલ્ફી પોઈન્ટ,રેલીઓ,ગરબાઓ,રંગોળીઓ અને મહેંદી દ્વારા લોકોને મતદાન માટે પ્રેરિત કરાઈ રહ્યા છે @CEOGujarat pic.twitter.com/657JaJ1Byr
— Collector & District Magistrate, Bhavnagar (@Collectorbhav) May 2, 2024
Comments
Post a Comment