bhavanagar (koliyak) : ભાવનગર તાલુકાના કોળિયાક ગામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી. એચ. સોલંકીની ઉપસ્થિતિમાં રેતશિલ્પ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
bhavanagar (koliyak) : ભાવનગર તાલુકાના કોળિયાક ગામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી. એચ. સોલંકીની ઉપસ્થિતિમાં રેતશિલ્પ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
આજ ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ભાવનગર તાલુકાના કોળિયાક ગામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી. એચ. સોલંકીની ઉપસ્થિતિમાં રેતશિલ્પ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયેલ.@SpokespersonECI@ECISVEEP @CEOGujarat@revenuegujarat@BhavnagarDdo@Gujinfo@mahiti_bvn pic.twitter.com/Es0S9sy8Sf
— Collector & District Magistrate, Bhavnagar (@Collectorbhav) May 2, 2024
Comments
Post a Comment